Uttarajjhayana 893
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 893
- Language
- Gujarati
893
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૩૪, ૪૩૫ [૧૩/૪૩૪, ૪૩૫]
હે ચિત્ર! હસ્તિનાપુરમાં મહર્દ્ધિક ચક્રવર્તી રાજાને જોઈને ભોગોમાં આસક્ત થઈને મેં અશુભ નિદાન કરેલું હતું... મેં તેનું પ્રતિક્રમણ ન કર્યું. તે કર્મનું આ ફળ છે કે ધર્મને જાણતા હોવા છતાં પણ હું કામભોગોમાં આસક્ત છું.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit