Pramāṇa · Search · About · API

Uttarajjhayana 895

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 895

Language
Gujarati

895

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૩૬ [૧૩/૪૩૬]
જેમ દળદળમાં ફસાયેલો હાથી સ્થળને જોઈને પણ કિનારે પહોંચી શકતો નથી. તેમ જ અમે કામભોગોમાં આસક્ત જન જાણતા હોવા છતાં ભિક્ષુમાર્ગનું અનુસરણ કરી શકતા નથી.

Linked texts (1)