Uttarajjhayana 897
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 897
- Language
- Gujarati
897
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૩૭ [૧૩/૪૩૭]
હે રાજન્! સમય વ્યતીત થઈ રહ્યો છે, રાત્રિ દોડતી થઈ રહી છે. મનુષ્યોના ભોગો નિત્ય નથી. કામભોગ ક્ષીણપુન્ય વાળા વ્યક્તિને એવી રીતે છોડી દે છે, જે રીતે ક્ષીણ ફળવાળા વૃક્ષને પક્ષી છોડી દે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit