Pramāṇa · Search · About · API

Uttarajjhayana 898

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 898

Language
Gujarati

898

વિવેચન–૪૩૭
યથા આયુષ કાળ અતિક્રામી રહ્યો છે. એમ કેમ કહ્યું? રાત્રિ અને ઉપલક્ષણથી આ દિવસ પણ જલદી જઈ રહ્યો છે. આના વડે જીવિ-તવ્યનું અનિત્યત્વ કહ્યું. – X – X – અથવા આ કાળ અતિ જલદી જઈ રહ્યો છે એ કેમ જઈ રહ્યો છે? કેમકે રાત્રિ જલદી પસાર થાય છે. વળી પુરુષોના ભોગો પણ શાશ્વત નથી. એ રીતે એવું કહેવા માંગે છે કે – માત્ર જીવિત જ અનિત્ય નથી, તેમ નહીં, ભોગો પણ અનિત્ય છે. – X – કોની જેમ? જેમ – જેના ફળો વિનાશ પામ્યા છે, તેવા વૃક્ષને પક્ષીઓ છોડી દે છે, તેમ ફળની ઉપમાથી પુન્ય, તે ચાલ્યા જતાં, વૃક્ષની જેમ પુરુષને, પક્ષીવત્‌ ભોગો છોડી દે છે.

Linked texts (2)