Uttarajjhayana 899
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 899
- Language
- Gujarati
899
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૩૮ [૧૩/૪૩૮]
હે રાજન્! જો તું કામભોગોને છોડવામાં અસમર્થ છે, આર્ય કર્મ જ કર. ધર્મમાં સ્થિત થઈને બધાં જીવો પ્રતિ દયા કરનારો થા. જેનાથી તું ભાવિમાં વૈક્રિય શરીરધારી દેવ બની શક.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit