Pramāṇa · Search · About · API

Uttarajjhayana 901

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 901

Language
Gujarati

901

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૩૯ [૧૩/૪૩૯]
ભોગોને છોડવાની તારી બુદ્ધિ નથી. તું આરંભ અને પરિગ્રહમાં આસક્ત છે. મેં વ્યર્થ જ તારી સાથે આટલી વાતો કરી. તને સંબોધિત કર્યો. હે રાજન્‌! હું જઈ રહ્યો છું.

Linked texts (1)