Pramāṇa · Search · About · API

Uttarajjhayana 908

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 908

Language
Gujarati

908

૦ તેરમા અધ્યયનની વ્યાખ્યા કરી, હવે ચૌદમું આરંભે છે. આનો સંબંધ છે – અનંતર અધ્યયનમાં મુખ્યતાથી નિદાન દોષ કહ્યો. પ્રસંગથી નિર્નિદાનતા એ ગુણ છે. અહીં મુખ્યપણે તે જ કહે છે. આ સંબંધથી આવેલા આ અધ્યયનમાં - X - X - નામ નિક્ષેપમાં ‘ઈષુકારીય’ અધ્યયન કહે છે. તેથી ‘ઈષુકાર’નો નિક્ષેપ કહેવાને નિર્યુક્તિકાર કહે છે –

Linked texts (2)