Pramāṇa · Search · About · API

Uttarajjhayana 909

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 909

Language
Gujarati

909

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૬૦ થી ૩૬૨ + વિવેચન [૧૪/નિર્યુક્તિ-૩૬૦ થી ૩૬૨ + વિવેચન]
‘ઈષુકાર’ શબ્દનો નિક્ષેપ નામાદિ ચાર ભેદે છે. દ્રવ્ય નિક્ષેપાના બે ભેદો છે. નોઆગમથી ઈષુકારના ત્રણ ભેદ છે. ઈત્યાદિ પૂર્વવત્‌. ઈષુકાર એવા નામ ગોત્રને વેદતો તે ભાવ ઈષુકાર, તેમાંથી આ અધ્યયન ચાલ્યું છે. - X - X - ઈષુકારના હિતને માટે તે ‘ઈષુકારીય’ કહેવાય છે. પ્રાધાન્યથી ‘રાજા’ જાણવો. - X - X - હવે આ ‘ઈષુકાર’ કોણ છે? તેની વક્તવ્યતા કહે છે –

Linked texts (1)