Uttarajjhayana 916
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 916
- Language
- Gujarati
916
વિવેચન–૪૪૮
અશાશ્વત - અનિત્ય જોઈને. શું? આ પ્રત્યક્ષ વિહરણ એટલે મનુષ્યપણે અવસ્થાન, એવું કેમ? ઘણાં જ વિઘ્નો, વ્યાધિ આદિ જેમાં છે તેવું, બહુ અંતરાયમાં પણ કદાચ લાંબું રહેવાનું હોય તો? તેથી કહે છે – જીવિત દીર્ઘકાળ નથી, હાલ પલ્યોપકા આયુષ્કતાનો પણ અભાવ છે, તેથી બધું અનિત્ય છે, તેથી ઘરમાં ધૃતિ પામતા નથી. તેથી અમે પૂછીએ છીએ કે અમે મુનિભાવ - સંયમનું આચરણ કરીએ? એ પ્રમાણે તે બંનેએ કહેતા –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati