Pramāṇa · Search · About · API

Uttarajjhayana 917

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 917

Language
Gujarati

917

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૪૯, ૪૫૦ [૧૪/૪૪૯, ૪૫૦]
આ સાંભળીને પિતાએ તેમની તપસ્યામાં બાધાકર આ વાત કરી - વેદોના જ્ઞાતા કહે છે કે, ‘અપુત્રિકોની ગતિ થતી નથી.’
હે પુત્રો! પહેલાં વેદોનું અધ્યયન કરો, બ્રાહ્મણોને ભોજન આપો, વિવાહ કરી સ્ત્રીઓ સાથે ભોગો ભોગવો. પછી પુત્રોને ઘરનો ભાર સોંપીને અરણ્યવાસી પ્રશસ્ત મુનિ બનજો.

Linked texts (1)