Uttarajjhayana 921
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 921
- Language
- Gujarati
921
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૫૭ [૧૪/૪૫૭]
જેની પ્રાપ્તિને માટે લોકો તપ કરે છે, તે વિપુલ ધન, સ્ત્રીઓ, સ્વજનો અને ઈન્દ્રિયોના મનોજ્ઞ વિષયભોગ - તમને અહીં જ સ્વાધીન રૂપથી પ્રાપ્ત છે. (પછી ભિક્ષુ શા માટે બનો છો?)
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit