Pramāṇa · Search · About · API

Uttarajjhayana 922

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 922

Language
Gujarati

922

વિવેચન–૪૫૭
ધન - દ્રવ્ય, તે પણ પ્રચૂર અને સ્ત્રીઓ સહિત, કાકી-મામા આદિ સ્વજનો, શબ્દાદિ કામગુણો પણ અતિશય છે. તે માટે તપ - કષ્ટા-નુષ્ઠાન લોકો કરે છે. તમારે તો તે બધું સ્વાધીન જ છે. આ ઘરમાં જ ઉપલબ્ધ છે. જો કે સ્ત્રીઓ નથી, છતાં સૂત્રમાં ‘સ્ત્રીઓ’ સ્વાધીન છે કહ્યું, તે તેની પ્રાપ્તિની યોગ્યતાને આશ્રીને કહેલ છે. પુત્રો બોલ્યા –

Linked texts (2)