Uttarajjhayana 923
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 923
- Language
- Gujarati
923
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૫૮ [૧૪/૪૫૮]
જેને ધર્મની ધુરાને વહન કરવાનો અધિકાર પ્રાપ્ત છે, તેને ધન, સ્વજન, ઐન્દ્રિય વિષયોનું શું પ્રયોજન છે? અમે તો ગુણ સમૂહના ધારક, અપ્રતિબદ્ધ વિહારી, શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરનારા શ્રમણ બનીશું.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit