Uttarajjhayana 924
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 924
- Language
- Gujarati
924
વિવેચન–૪૫૮
દ્રવ્ય વડે શું? કંઈ નહીં. ધર્મ જ અતિ સાત્વિકતાથી વહન કરાતા ધૂરાની માફક જ ધર્મધુરા છે. તેનો અધિકાર પ્રાપ્ત થયા પછી સ્વજનો અને કામગુણોનું શું પ્રયોજન છે? - X - તેથી અમે બંને શ્રમણ - તપસ્વી થઈશું. ગુણૌઘ - સમ્યગ્ દર્શનાદિ ગુણ સમૂહને ધારણ કરનારા ગુણૌઘધારી થઈને ગામ - નગરાદિથી બહાર વર્તવા વડે દ્રવ્યથી અને ભાવથી અપ્રતિબદ્ધ વિહાર વડે વિહરનારા અને શુદ્ધ ભિક્ષાને આશ્રીને તેનો જ આહાર કરનારા થઈશું. આત્માના અસ્તિત્વના મૂળપણાથી સર્વે ધર્માનુષ્ઠાન તેના નિરાકરણને માટે પુરોહીત બોલ્યો –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati