Pramāṇa · Search · About · API

Uttarajjhayana 925

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 925

Language
Gujarati

925

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૫૯ [૧૪/૪૫૯]
હે પુત્રો! જેમ અરણિમાં અગ્નિ, દૂધમાં ઘી, તલમાં તેલ, અસત્‌ હોય છે, તેમ શરીરમાં જીવ પણ અસત્‌ જ ઉત્પન્ન અને નષ્ટ થાય છે. શરીરનો નાશ થતાં, જીવનું કંઈ અસ્તિત્વ રહેતું નથી.

Linked texts (1)