Pramāṇa · Search · About · API

Uttarajjhayana 927

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 927

Language
Gujarati

927

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૬૦ [૧૪/૪૬૦]
આત્મા અમૂર્ત્ત હોવાથી તે ઈન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી. જે અમૂર્ત્ત ભાવ હોય છે, તે નિત્ય હોય છે. આત્માના આંતરિક હેતુ જ નિશ્ચિત રૂપથી બંધના કારણ છે અને બંધને જ સંસારનો હેતુ કહેલો છે.

Linked texts (1)