Pramāṇa · Search · About · API

Uttarajjhayana 939

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 939

Language
Gujarati

939

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૬૭ [૧૪/૪૬૭]
હે પુત્રો! પહેલાં આપણે બધાં કેટલોક સમય સાથે રહીને પછી સમ્યક્‌ત્વ અને વ્રત યુક્ત થઈએ. પછી પાછલી વયમાં દીક્ષિત થઈને ઘેર-ઘેર ભિક્ષા ગ્રહણ કરતાં વિચરીશું.

Linked texts (1)