Uttarajjhayana 940
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 940
- Language
- Gujarati
940
વિવેચન–૪૬૭
એક સ્થાને આપણે સાથે વસીને, કોણ-કોણ? તમે બે બાળકો અને અમે બે પતિ-પત્ની એમ ચારે. સમ્યક્ત્વ - તત્ત્વરૂચિ રૂપથી સહિત, ઉપલક્ષણથી દેશવિરતિ વડે, યૌવનના ઉત્તરકાળે - પાછલી વયમાં આપણે ગામ-નગરાદિમાં માસકલ્પથી ભ્રમણ કરીશું અર્થાત્ પ્રવ્રજ્યા લઈને ભિક્ષાદિની યાચના કરતા ઘેર-ઘેર અર્થાત્ એક જ ઘરમાં નહીં અજ્ઞાતવૃત્તિથી ભિક્ષા કરીશું - ત્યારે બંને કુમારો બોલ્યા –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati