Pramāṇa · Search · About · API

Uttarajjhayana 941

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 941

Language
Gujarati

941

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૬૮, ૪૬૯ [૧૪/૪૬૮, ૪૬૯]
જેની મૃત્યુ સાથે મૈત્રી છે, જે મૃત્યુ આવવાથી પલાયન થઈ શકે છે અથવા જે જાણે છે કે હું ક્યારેય મરીશ નહીં, તે જ આવનારા કાળની આકાંક્ષા કરી શકે છે.
આપણે આજે જ રાગને દૂર કરીને શ્રદ્ધાથી યુક્ત મુનિધર્મનો સ્વીકાર કરીશું, જે પામીને ફરી આ સંસારમાં જન્મ લેવાનું થતું નથી. આપણે માટે કોઈ પણ ભોગ અભુક્ત નથી. કેમકે તે અનંતવાર ભોગવેલ છે.

Linked texts (1)