Pramāṇa · Search · About · API

Uttarajjhayana 943

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 943

Language
Gujarati

943

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૭૦, ૪૭૧ [૧૪/૪૭૦, ૪૭૧]
હે વાશિષ્ઠિ! પુત્રો વિના આ ઘરમાં મારો નિવાસ થઈ શકશે નહીં, ભિક્ષાચર્યાનો કાળ આવી ગયો છે. વૃક્ષ શાખાથી જ સુંદર લાગે છે. શાખા કપાઈ ગયા પછી તે માત્ર ઠુંઠું જ કહેવાય છે.
પાંખો વિનાના પક્ષી, યુદ્ધમાં સેના સહિત રાજા, જહાજ ઉપર ધન રહિત વ્યાપારી જેમ અસહાય હોય છે, તેમ જ પુત્રો વિના હું અસહાય છું.

Linked texts (1)