Uttarajjhayana 945
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 945
- Language
- Gujarati
945
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૭૨ [૧૪/૪૭૨]
સુસંગૃહીત કામભોગ રૂપ પ્રચૂર વિષયરસ જે આપણને પ્રાપ્ત થયેલ છે, તેને પહેલાં ઈચ્છાનુરૂપ ભોગવી લઈએ ત્યારપછી આપણે મુનિધર્મના પ્રધાન માર્ગે ચાલીશું.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit