Uttarajjhayana 946
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 946
- Language
- Gujarati
946
વિવેચન–૪૭૨
અતિશયપણે સંભૃત - એવા જે કામગુણો, આ સ્વગૃહમાં વર્તી રહ્યા છે. તેનો પ્રત્યક્ષપણે નિર્દેશ કરે છે, તે સારી રીતે એકત્રિત કરાયેલ છે તે મધુરાદિ રસ પ્રધાન પ્રચૂર કામગુણોમાં અંતર્ગત પણે હોવા છતાં રસોનું પૃથક્ ઉપાદાન તેના અતિ ગૃદ્ધિત્વથી છે. અથવા કામગુણ વિશેષણ જે પ્રધાન એવા શૃંગારાદિ રસો જેમાં છે તે માટે છે. અથવા સુખોમાં પ્રધાન તે કામગુણો તે આપણે ભોગવીએ. આ સ્વાધીન ભોગોને ભોગવી ભુક્ત ભોગી થઈ, પછી વૃદ્ધાવસ્થામાં મહાપુરુષ સેવિત એવા પ્રવ્રજ્યારૂપ મુક્તિપથે જઈશું. પછી - પુરોહીતે કહ્યું –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati