Uttarajjhayana 947
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 947
- Language
- Gujarati
947
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૭૩ [૧૪/૪૭૩]
હે ભવતિ! આપણે વિષયરસને ભોગવી ચૂક્યા છીએ. યુવા-અવસ્થા આપણને છોડી રહી છે. હું કોઈ જ જીવનના પ્રલોભનમાં ભોગોને છોડીને નથી રહ્યો. લાભ-અલાભ, સુખ-દુઃખને સમદૃષ્ટિથી જોતો એવો હું મુનિ ધર્મનું પાલન કરીશ.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit