Pramāṇa · Search · About · API

Uttarajjhayana 949

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 949

Language
Gujarati

949

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૭૪ [૧૪/૪૭૪]
પ્રતિસ્રોતમાં તરનારા વૃદ્ધ હંસની માફક ક્યાંક તમારે ફરી તમારા ભાઈઓને યાદ ન કરવા પડે? તેથી મારી સાથે ભોગોને ભોગવો. આ ભિક્ષાચર્યા અને વિહાર તો ઘણાં દુઃખરૂપ છે.

Linked texts (2)