Uttarajjhayana 951
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 951
- Language
- Gujarati
951
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૭૫, ૪૭૬ [૧૪/૪૭૫, ૪૭૬]
હે ભવતિ! જેમ સાપ પોતાના શરીરની કાંચળીને છોડીને મુક્ત મનથી ચાલે છે, તેમ જ બંને પુત્રો ભોગોને છોડીને જઈ રહ્યા છે. તો હું એકલો રહીને શું કરું? તેમનું અનુગમન શા માટે ન કરું?
રોહીત મત્સ્ય જેમ નબળી જાળને કાપીને બહાર નીકળી જાય છે, તેમ ધારણ કરેલા ગુરુતર સંયમ ભારને વહન કરનાર પ્રધાન તપસ્વી ધીર સાધક કામગુણોને છોડીને ભિક્ષાચર્યાનો સ્વીકાર કરે છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit