Pramāṇa · Search · About · API

Uttarajjhayana 959

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 959

Language
Gujarati

959

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૯૦, ૪૯૧ [૧૪/૪૯૦, ૪૯૧]
વિશાળ રાજ્યને છોડીને, દુસ્ત્યજ્ય કામભોગોને તજીને, તે રાજા અને રાણી પણ નિર્વિષય, નિરામિષ, નિઃસ્નેહ અને નિષ્પરિગ્રહી થઈ ગયા... ધર્મને સમ્યક્‌ જાણીને, ઉપલબ્ધ શ્રેષ્ઠ કામગુણોને છોડીને, બંને યથોપદિષ્ટ ઘોર તપ સ્વીકારીને સંયમમાં ઘોર પરાક્રમી બને.

Linked texts (1)