Uttarajjhayana 963
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 963
- Language
- Gujarati
963
૦ અધ્યયન-૧૪-ની વ્યાખ્યા કરી. હવે પંદરમું કહીએ છીએ. તેનો આ અભિસંબંધ છે. અનંતર અધ્યયનમાં ‘નિર્નિદાનપણું’ ગુણ કહ્યો. તે મુખ્યતાએ ભિક્ષુને જ હોય. - X - આ સંબંધે આવેલ આ અધ્યયનના - X - નામ નિક્ષેપામાં ‘સભિક્ષુક’ એ નામ છે. તેમાં ‘સ’ શબ્દ અને ‘ભિક્ષુ’ શબ્દ દશવૈકાલિકમાં જ કહ્યો છે, છતાં અહીં ‘ભિક્ષુ’નો નિક્ષેપ કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati