Uttarajjhayana 964
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 964
- Language
- Gujarati
964
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૭૪, ૩૭૫ + વિવેચન [૧૫/નિર્યુક્તિ-૩૭૪, ૩૭૫ + વિવેચન]
‘ભિક્ષુ’ નો નિક્ષેપ નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવથી ચાર ભેદે છે. તેમાં નામ ને સ્થાપના ગૌણ છે. દ્રવ્યભિક્ષુ બે ભેદે - આગમથી અને નોઆગમથી. નોઆગમથી ત્રણ ભેદે - જ્ઞ-શરીર, ભવ્ય શરીર, તદ્વ્યતિરિક્ત. તેમાં તદ્વ્યતિરિક્ત દ્રવ્યભિક્ષુ નિહ્નવાદિમાં, આદિ શબ્દથી સરજસ્ક આદિ અન્તતર જાણવા. આનું દ્રવ્યત્વ રાગાદિ લક્ષણના ભેદવાના અભાવે છે. ભાવભિક્ષુ - જે ક્ષુધાને વિદારે છે, તેથી તે જ ભિક્ષુ ભાવથી થાય. અહીં ‘ભેદે’ કહ્યું. તેથી કર્તા-કરણ-કર્મ વડે પ્રયોજન છે, તેથી કહે છે –