Pramāṇa · Search · About · API

Uttarajjhayana 966

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 966

Language
Gujarati

966

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૭૯ + વિવેચન [૧૫/નિર્યુક્તિ-૩૭૯ + વિવેચન]
આ રાગાદિ ‘ક્ષુત્‌’ શબ્દ વાચ્ય છે, તે નિશ્ચે વિદારાય છે. ‘ભેદે જ છે’ તે શોભન અનતિચારપણે વ્રતો - પ્રાણાતિપાત વિરતિ આદિ જેમને છે તે સુવ્રતવાળા મુનિઓ. તેઓ ભિન્ન કર્મો જ અતિ દુર્ભેદપણાથી જે કર્મગ્રન્થિ ભેદીને મુક્તિપદરૂપ અજરામર સ્થાને જાય છે.
નામનિષ્પન્ન નિક્ષેપ કર્યો. હવે સૂત્રાનુગમનમાં સૂત્ર કહે છે –

Linked texts (1)