Pramāṇa · Search · About · API

Uttarajjhayana 967

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 967

Language
Gujarati

967

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૯૫ [૧૫/૪૯૫]
‘ધર્મનો સ્વીકાર કરી મુનિભાવનું આચરણ કરીશ.’ ઉક્ત સંકલ્પ વડે યુક્ત, સરળ આચરણવાળા, નિદાનનો છેદ કરેલા, પૂર્વ પરીચયને તજીને, કામનાથી મુક્ત થઈ, અજ્ઞાત ગવેષી, અપ્રતિબદ્ધ છે તે ભિક્ષુ છે.

Linked texts (1)