Uttarajjhayana 969
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 969
- Language
- Gujarati
969
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૯૬ [૧૫/૪૯૬]
જે રાગથી ઉપરત છે, સંયમ તત્પર છે, વિરત - વેદવિદ્ - આત્મરક્ષક અને પ્રાજ્ઞ છે, રાગદ્વેષનો પરાજય કરી. બધાંને પોતાના સમાન જુએ છે, કોઈ વસ્તુમાં મૂર્ચ્છિત ન થાય, તે ભિક્ષુ છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit