Uttarajjhayana 971
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 971
- Language
- Gujarati
971
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૪૯૭ [૧૫/૪૯૭]
કઠોર વચન અને વધને પોતાના પૂર્વકૃત્ કર્મોના ફળને જાણીને જે ધીર મુનિ શાંત રહે છે, લાઢ છે, નિત્ય આત્મગુપ્ત છે, આકુળતા અને હર્ષાતિરેકથી રહિત છે, સમભાવે બધું સહે છે, તે ભિક્ષુ છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit