Uttarajjhayana 981
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 981
- Language
- Gujarati
981
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૦૨ [૧૫/૫૦૨]
જે રોગાદિથી પીડિત હોવા છતાં પણ મંત્ર, મૂલ આદિ વિચારણા, વમન, વિરેચન, ધૂમ્રનલી, સ્નાન, સ્વજનોનું શરણ અને ચિકિત્સા તજીને અપ્રતિબદ્ધ ભાવે વિચરણ કરે છે, તે ભિક્ષુ છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit