Pramāṇa · Search · About · API

Uttarajjhayana 983

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 983

Language
Gujarati

983

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૦૩ [૧૫/૫૦૩]
ક્ષત્રિય, ગણ, ઉગ્ર, રાજપુત્ર, બ્રાહ્મણ, ભોગિક અને બધાં પ્રકારના શિલ્પીઓની પૂજા તથા પ્રશંસામાં જે ક્યારેય કશું કહેતા નથી, પરંતુ તેને હેય જાણીને વિચરે છે, તે ભિક્ષુ છે.

Linked texts (1)