Uttarajjhayana 991
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 991
- Language
- Gujarati
991
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૦૭ [૧૫/૫૦૭]
ઓસમાણ, જવનું ભોજન, શીત, સૌવીર, જવોદક જેવી નિરસ ભિક્ષા જે નિંદતા નથી પરંતુ ભિક્ષાર્થે પ્રાંતકુળોમાં જાય છે, તે ભિક્ષુ છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit