Uttarajjhayana 992
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 992
- Language
- Gujarati
992
વિવેચન–૫૦૭
ઓસમાણ, ચ શબ્દ સમુચ્ચયમાં કે સ્વગત અનેક ભેદ જણાવવા માટે છે, યવનું ભોજન, શીત - શીતળ, અંત, પ્રાંત લક્ષણ, સૌવીર - કાંજી, યવોદક - જવનું પ્રક્ષાલન પાણી, તેને નિંદે નહીં. આવા અમનોજ્ઞ પાણી આદિ કેમ લેવું? પણ ગૃહસ્થ પાસેથી ઉપલબ્ધ તે ભોજન, પાણી આદિને આસ્વાદ રહિત, અર્થથી નીરસ હોય છતાં પણ આવા પ્રાંતકુળો કે દરિદ્ર કુળોમાં જે ભિક્ષાર્થે જાય છે, તે ભિક્ષુ છે. - બીજું -
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati