Pramāṇa · Search · About · API

Uttarajjhayana 993

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 993

Language
Gujarati

993

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૦૮ [૧૫/૫૦૮]
સંસારમાં દેવતા, મનુષ્ય અને તિર્યંચોના જે અનેકવિધ રૌદ્ર, અતિ ભયંકર અને અદ્ભૂત શબ્દ હોય છે, તેને સાંભળીને જે ન ડરે, તે ભિક્ષુ છે.

Linked texts (1)