Pramāṇa · Search · About · API

Uttarajjhayana 994

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 994

Language
Gujarati

994

વિવેચન–૫૦૮
શબ્દ - ધ્વનિ, વિવિધ - વિમર્શ, પ્રદ્વેષાદિથી ધારણ કરાતાં વિવિધ પ્રકારના જે લોકમાં થાય છે, તે દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી હોય તે રૌદ્ર, ભયથી ભૈરવ - અત્યંત ડરામણા, મહાન, તેને સાંભળીને જે વ્યથા ન પામે, ડરે નહીં અથવા ધર્મ-ધ્યાનથી ચલિત ન થાય તે ભિક્ષુ. આના વડે ઉપસર્ગ સહિષ્ણુત્વ. સિંહવિહારિતાનું નિમિત્ત કહે છે. હવે સમસ્ત ધર્માચારનું મૂળ તે સમ્યક્‌ત્વ સ્થૈર્ય કહે છે –

Linked texts (2)