Uttarajjhayana 995
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 995
- Language
- Gujarati
995
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૦૯ [૧૫/૫૦૯]
લોક પ્રચલિત વિવિધ ધર્મ વિષયક વાદોને જાણીને પણ જે સ્વધર્મમાં સ્થિત રહે છે, કર્મો ક્ષીણ કરવામાં પ્રવૃત્ત છે, શાસ્ત્ર પરમાર્થ પ્રાપ્ત છે, પ્રાજ્ઞ છે. પરીષહોને જીતે છે, સર્વદર્શી અને ઉપશાંત છે, કોઈને અપમાનિત કરતા નથી, તે ભિક્ષુ છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit