Uttarajjhayana 996
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 996
- Language
- Gujarati
996
વિવેચન–૫૦૯
વાદ - સ્વ-સ્વ દર્શનના અભિપ્રાય વચન વિજ્ઞાન રૂપ અનેક પ્રકારે - ધર્મ વિષયમાં પણ અનેક ભેદે વિવાદ કરે છે. - X - તે જાણીને સ્વહિતમાં સ્થિર રહે. કર્મોનો ખેદ કરે છે, ખેદ - સંયમ, તેના વડે યુક્ત હોય, શાસ્ત્ર પરમાર્થ પામીને રહે, કોઈને વિબાધક ન બને, તે ભિક્ષુ છે. - તથા -
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati