Uttarajjhayana 997
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 997
- Language
- Gujarati
997
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૧૦ [૧૫/૫૧૦]
જે અશિલ્પજીવી છે, જે અગૃહી છે, જે અમિત્ર છે, જિતેન્દ્રિય છે, સર્વથા વિપ્રમુક્ત છે, અણુકષાયી છે, નીરસ અને પરિમિત આહાર લે છે, ગૃહવાસ છોડી એકાકી વિચરે છે, તે ભિક્ષુ છે. એમ હું કહું છું.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit