Pramāṇa · Search · About · API

Viyahapannatti 1020

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1020

Language
Gujarati

1020

વિવેચન :–૬૮૦
સ્વપ્નાંતે - સ્વપ્નના વિભાગમાં, સ્વપ્નને અંતે. ગજપંક્તિ, અહીં યાવત્‌ શબ્દથી નરપંક્તિ, એ રીતે કિંનર, કિંપુરુષ, મહોરગ, ગંધર્વ પંક્તિ, જોવાના ગુણયુક્ત થઈ જુએ - અવલોકન કરે. દામિણિ - ગાય આદિના બંધનરૂપ વિશેષ દોરડું. દુહઓ - બંને પડખે. સંવેલ્લેમાણે - સમેટતો, પોતે સમેટ્યુ તેમ માને. ઉગ્ગોવેમાણે - ઉખેડતો, ગુંચ ઉકેલતો. જે રીતે ગોશાલકમાં ‘તેજ નિસર્ગ’ કહ્યો. આના દ્વારા એમ સૂચવે છે - પત્રનો - છાલનો - ભુસાનો-તુસનો-છાણનો ઢગલો. સુરાવિય - સુરારૂપ જે જળ, તેનો કુંભ, સોવીરગ - સૌવીર, કાંજી. - - સ્વપ્નો કહ્યા, હવે ગંધપુદ્ગલ –

Linked texts (1)