Viyahapannatti 107
Viyāhapannatti: ṭīkānusārī vivecana 107
- Language
- Gujarati
107
‘ભગવતી’ સૂત્ર-૭૦ :– [૧/૬/૭૦]
ભગવન્! લોકાંત અલોકાંતને સ્પર્શે અને અલોકાંત લોકાંતને સ્પર્શે?
હા, ગૌતમ! લોકાંત અલોકાંત પરસ્પર સ્પર્શે.
ભગવન્! જે સ્પર્શાય તે સ્પૃષ્ટ છે કે અસ્પૃષ્ટ છે? યાવત્ નિયમા છ દિશાને સ્પર્શે છે.
ભગવન્! દ્વીપાંત સાગરાંતને સ્પર્શે અને સાગરાંત દ્વીપાંતને સ્પર્શે? હા, યાવત્ નિયમા છ એ દિશાને સ્પર્શે. એ રીતે આ અભિલાપથી પાણીનો છેડો વહાણના છેડાને સ્પર્શે, છિદ્રાંત વસ્ત્રાંતને, છાયાંત આતપાંતને છ દિશાથી સ્પર્શે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit