Viyahapannatti 1078
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1078
- Language
- Gujarati
1078
‘ભગવતી’ સૂત્ર-૭૧૬ થી ૭૨૦ :– [૧૭/૧૩ થી ૧૭/૭૧૬ થી ૭૨૦]
[૭૧૬] ભગવન્! નાગકુમારો બધાં સમાહારા, જેમ શતક-૧૬-માં દ્વીપકુમાર ઉદ્દેશામાં કહ્યું, તેમ બધું સંપૂર્ણ કહેવું. યાવત્ ઋદ્ધિ. - X -
[૭૧૭] ભગવન્! સુવર્ણકુમારો સમહારી૦ પૂર્વવત્ - X -
[૭૧૮] ભગવન્! વિદ્યુત્કુમારો બધાં સમાહારી૦ પૂર્વવત્ - X -
[૭૧૯] ભગવન્! વાયુકુમારો બધાં સમાહારી૦ પૂર્વવત્ - X -
[૭૨૦] ભગવન્! અગ્નિકુમારો બધાં સમાહારી૦ પૂર્વવત્ - X -
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit