Pramāṇa · Search · About · API

Viyahapannatti 1123

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1123

Language
Gujarati

1123

વિવેચન :–૭૪૯
પુરઓ - આગળ, દુહઓ - દ્વિધા, અંતરાઅંતરા - બંને પડખે અને પાછળ. યુગમાયા-યૂપ માત્ર દૃષ્ટિથી, રીયં-ગમન કરતો.
કુક્કુડપોયએ - કુકડીના બચ્ચા, વટ્ટ - વર્તક, પક્ષી વિશેષ, કુલિંગીચ્છાએ - કીડી જેવું જંતુ. પરિયાવજ્જેજ્જ - મરે.
શતક-૭-મુજબ, આ દ્વારા જે સૂચવ્યું તે કંઈ કહે છે – ભગવન્‌! એમ કેમ કહ્યું? ગૌતમ! જેના ક્રોધાદિ નષ્ટ થયા છે, તેમને ઈર્યાપથિકી ક્રિયા જ લાગે, આદિ. - X - X - પૂર્વે ગમન આશ્રિત વિચાર કર્યો. હવે તેને જ આશ્રીને અન્યતીર્થિકના મતનો નિષેધ કહે છે –

Linked texts (1)