Viyahapannatti 115
Viyāhapannatti: ṭīkānusārī vivecana 115
- Language
- Gujarati
115
‘ભગવતી’ સૂત્ર-૭૮ :– [૧/૬/૭૮]
ભગવન્! સદા સૂક્ષ્મ સ્નેહકાય [પાણી] માપથી પડે છે? હા, પડે છે. ભગવન્! તે ઉર્ધ્વ પડે, નીચે પડે કે તિર્છુ પડે? ગૌતમ! ઉર્ધ્વ -અધો-તિર્છુ ત્રણે પડે. ભગવન્! તે સૂક્ષ્મ અપ્કાય આ સ્થૂળ અપ્કાય માફક પરસ્પર સમાયુક્ત થઈને લાંબો કાળ રહે? ગૌતમ! આ અર્થ સમર્થ નથી. તે સૂક્ષ્મ અપ્કાય શીઘ્ર જ નાશ પામે. હે ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit