Viyahapannatti 12
Viyāhapannatti: ṭīkānusārī vivecana 12
- Language
- Gujarati
12
‘ભગવતી’ સૂત્ર-૫ :– [૧/૧/૫]
તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. [વર્ણન] તે રાજગૃહની બહાર નગરના ઈશાન ખૂણામાં ગુણશીલ નામે ચૈત્ય હતું. શ્રેણિક રાજા, ચેલ્લણા રાણી હતાં.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit