Viyahapannatti 1202
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1202
- Language
- Gujarati
1202
‘ભગવતી’ સૂત્ર-૭૮૭, ૭૮૮ :– [૨૦/૫/૭૮૭, ૭૮૮]
[૭૮૭] ભગવન્! બાદર પરિણત અનંતપ્રદેશી સ્કંધ કેટલા વર્ણ આદિવાળો હોય? જેમ શતક-૧૮-માં કહ્યું તેમ યાવત્ આઠ સ્પર્શ કહ્યા. વર્ણ, ગંધ, રસ ત્રણે દશપ્રદેશી સ્કંધ સમાન કહેવા.
જો ચાર સ્પર્શવાળા હોય તો – (૧) સર્વ કર્કશ, સર્વભારે, સર્વ શીત, સર્વ સ્નિગ્ધ હોય. (૨) કર્કશ, સર્વ ભારે, સર્વ શીત, સર્વ રૂક્ષ હોય. (૩) સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વ ઉષ્ણ, સર્વ સ્નિગ્ધ હોય. (૪) સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વશીત, સર્વ રૂક્ષ હોય. (૫) સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વશીત, સર્વ રૂક્ષ હોય. (૬) સર્વ કર્કશ, સર્વલઘુ, સર્વશીત, સર્વરૂક્ષ, (૭) સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ, સર્વ સ્નિગ્ધ. (૮) સર્વ કર્કશ, સર્વલઘુ, સર્વ ઉષ્ણ, સર્વ રૂક્ષ હોય. (૯) સર્વ મૃદુ, સર્વ ભારે, સર્વે શીત, સર્વ સ્નિગ્ધ હોય, (૧૦) સર્વ મૃદુ, સર્વ ભારે, સર્વ શીત, સર્વ રૂક્ષ હોય. (૧૧) સર્વ મૃદુ, સર્વ ભારે, સર્વ ઉષ્ણ, સર્વ સ્નિગ્ધ હોય. (૧૨) સર્વ મૃદુ, સર્વ ભારે, સર્વ ઉષ્ણ, સર્વ રૂક્ષ હોય. (૧૩) સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ શીત, સર્વ સ્નિગ્ધ હોય. (૧૪) સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ શીત, સર્વ રૂક્ષ હોય. (૧૫) સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ, સર્વ સ્નિગ્ધ હોય. (૧૬) સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ, સર્વ રૂક્ષ હોય. - આ ૧૬ ભંગો થાય.
જો પાંચ સ્પર્શો હોય તો – (૧) સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વ શીત, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ હોય. (૨) સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વ શીત, દેશ સ્નિગ્ધ, દેશો રૂક્ષો. (૩) સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વ શીત, દેશો સ્નિગ્ધો, દેશ રૂક્ષ. (૪) સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વશીત, દેશો સ્નિગ્ધો, દેશો રૂક્ષો. (૫ થી ૮) સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દશે ઋક્ષ-ચાર ભંગ. (૯ થી ૧૨) સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વ શીત, દેશ સ્નિગ્ધ, દેશરૂક્ષ-ચાર ભંગ. (૧૩ થી ૧૬) સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશરૂક્ષ - ચાર ભંગ. આ રીતે કર્કશ સાથે ૧૬-ભંગો [એમ ૧૬ + ૧૬ (૧) બત્રીશ ભંગો થયા.] [સર્વ મૃદુ, સર્વ ભારે, સર્વ શીત, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - ચાર ભંગ એ પ્રમાણે મૃદુ સાથે ૧૬ ભંગ કહેવા. એ રીતે તેના ૩૨-ભંગ થશે.] સર્વ કર્કશ, સર્વ ગુરુ, સર્વ સ્નિગ્ધ, દેશ શીત, દેશ ઉષ્ણ - ચાર ભંગ થાય. આ (૨) બત્રીશ ભંગો થશે. સર્વ કર્કશ, સર્વ શીત, સર્વ સ્નિગ્ધ, દેશ ભારે, દેશ લઘુ - એ પણ (૩) બત્રીશ ભંગો થશે. સર્વ ભારે, સર્વ શીત, સર્વ સ્નિગ્ધ, દેશ કર્કશ, દેશ મૃદુ - એમાં પણ (૪) બત્રીશ ભંગ થશે. આ રીતે બધાં મળીને કુલ ૧૨૮ ભંગો થશે.
જો છ સ્પર્શ હોય તો – (૧) સર્વ કર્કશ, સર્વ ભારે, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશોરૂક્ષો, (૨) સર્વ કર્કશ, સર્વ ભારે, દેશશીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ એ પ્રમાણે યાવત્ સર્વ કર્કશ, સર્વ ભારે, દેશોશીતો, દેશો ઉષ્ણો, દેશો સ્નિગ્ધો, દેશો રૂક્ષો હોય. આ (૧) સોળ ભંગો થશે. - - સર્વ કર્કશ, સર્વ લઘુ, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - આમાં પણ (૨) ૧૬-ભંગો થશે. - - સર્વ મૃદુ, સર્વ લઘુ, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ-આમાં પણ (૩) ૧૬ ભંગ થશે. [સર્વ મૃદુ, સર્વ ભારે, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - આમાં પણ (૪) સોળ ભંગ થશે. - વૃત્તિમાં આ ૧૬-ભંગ દેખાતા નથી, અમે મૂળ જોઈને નોંધેલ છે, અન્યથા ૬૪ ભેદ ન થાય.] આ રીતે કુલ ૬૪ ભેદ થયા.
સર્વ કર્કશ, સર્વ સ્નિગ્ધ, દેશ ભારે, દેશ લઘુ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - આમાં પણ ૬૪ ભંગો થશે. - - (૧) સર્વ કર્કશ, સર્વ સ્નિગ્ધ, દેશ ભારે, દેશ લઘુ, દેશ શીત, દેશ ઉષ્ણ યાવત્ સર્વ મૃદુ, સર્વ રૂક્ષ, દેશો ભારે, દેશો લઘુ, દેશો શીતો, દેશો ઉષ્ણો-૧૬ એમ ૬૪ ભંગ. - - - - સર્વે ભારે, સર્વે શીત, દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ સ્નિગ્ધ, દેશરૂક્ષ એ પ્રમાણે યાવત્ સર્વ લઘુ, સર્વ ઉષ્ણ, દેશો કર્કશો, દેશો સ્નિગ્ધો, દેશો મૃદુઓ, દેશો રૂક્ષો-આ ૬૪ ભંગો થશે. - - - - સર્વ ગુરુ, સર્વ સ્નિગ્ધ, દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગીત, દેશ ઉષ્ણ યાવત્ સર્વ લઘુ, સર્વ રૂક્ષ, દેશો કર્કશો, દેશો મૃદુઓ, દેશો શીતો, દેશો ઉષ્ણો આ ૬૪ ભંગો થશે. - - - - સર્વ શીત, સર્વ સ્નિગ્ધ, દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગુરુ, દેશ લઘુ યાવત્ સર્વ ઉષ્ણ, સર્વ રૂક્ષ, દેશો કર્કશો, દેશો મૃદુઓ, દેશો ગુરુકો, દેશો લઘુકો - આ ૬૪ ભંગો થશે. - બધાં છ સ્પર્શો મળીને ૩૮૪ ભંગો થશે.
જો સાત સ્પર્શ હોય તો – સર્વ કર્કશ, દેશ ગુરુ, દેશ લઘુ, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ હોય, યાવત્ સર્વ કર્કશ, દેશ ગુરુ, દેશ લઘુ, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશોસ્નિગ્ધો, દેશો રૂક્ષો - ચાર ભંગો - - - સર્વ કર્કશ, દેશ ગુરુ, દેશ લઘુ, દેશ શીત, દેશો ઉષ્ણો, દેશ સ્નિગ્ધ, દેશો રૂક્ષો - ચાર ભંગ. - - - સર્વ કર્કશ, દેશગુરુ, દેશ લઘુ, દેશો શીતો, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - ચાર ભંગ. [અહીં પણ વૃત્તિમાં ક્યાંક કોઈક મુદ્રણ ભૂલ છે. અમારા મૂળ તથા અનુવાદ જોવા.] - આ ૧૬-ભંગો થયા.
સર્વ કર્કશ, દેશ ગુરુ, દેશો લઘુઓ, દેશશીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - આ પ્રમાણે ‘ગુરુ’ એકવચનમાં, ‘લઘુ’ બહુવચનમાં લઈને ૧૬-ભંગો કહેવા. - - - - સર્વ કર્કશ, દેશો ગુરુકો, દેશ લઘુ, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - આ પણ ૧૬ ભંગો કહેવા. - - સર્વ કર્કશ, દેશો ગુરુકો, દેશો લઘુકો, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - આ પણ ૧૬-ભંગ કહેવા. આ પ્રમાણે કુલ-૬૪ ભંગો થશે.
એ પ્રમાણે મૃદુ સાથે પણ ૬૪ ભંગો કહેવા. - - - - સર્વ ગુરુ, દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ. આ પ્રમાણે ‘ગુરુ’ સાથે ૬૪ ભંગો કરવા. - - - - સર્વ લઘુ, દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - એ પ્રમાણે ‘લઘુ’ સાથે ૬૪-ભંગો કરવા. - - - - સર્વ શીત, દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગુરુ, દેશ લઘુ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - એ પ્રમાણે શીત સાથે ૬૪ ભંગ કરવા.
સર્વ ઉષ્ણ, દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગુરુ, દેશ લઘુ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - એ પ્રમાણે ઉષ્ણ સાથે ૬૪ ભંગ કહેવા. - - - - સર્વ સ્નિગ્ધ, દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગુરુ, દેશ લઘુ, દેશ શીત, દેશ ઉષ્ણ એ પ્રમાણે સ્નિગ્ધ સાથે ૬૪ ભંગ કહેવા. - - - - સર્વ રૂક્ષ, દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગુરુ, દેશ લઘુ, દેશ શીત, દેશ ઉષ્ણ - એ પ્રમાણે રૂક્ષ સાથે પણ ૬૪ ભંગો કહેવા - યાવત્ સર્વ રૂક્ષ, દેશો કર્કશો, દેશો મૃદુઓ, દેશો ગુરુકો, દેશો લઘુકો, દેશો શીતો, દેશો ઉષ્ણો. આ પ્રમાણે સાત સ્પર્શના ૫૧૨ ભંગ થાય છે.
જો આઠ સ્પર્શ હોય તો - દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગુરુ, દેશ લઘુ, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - આશ્રીને ચાર ભંગ.
દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગુરુ, દેશ લઘુ, દેશ શીત, દેશો ઉષ્ણો, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ-આશ્રી ચાર ભંગ.
દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગુરુ, દેશ લઘુ, દેશો શીતો, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ-આશ્રી ચાર ભંગ.
દેશ કર્કશ, દેશમૃદુ, દેશ ગુરુ, દેશ લઘુ, દેશો શીતો, દેશો ઉષ્ણો, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - આશ્રીને ચાર ભંગ. એ રીતે ૧૬ ભંગો થયા.
દેશ કર્કશ, દેશ મૃદુ, દેશ ગુરુ, દેશો લઘુકો, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - એ પ્રમાણે આ ‘ગરુક’ એકવચનમાં, લઘુક બહુવચનમાં લઈને - ૧૬ ભંગ કરવા.
દેશ કર્કશ, દેશ મૃદુ, દેશો ગુરુકો, દેશ લઘુ, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ ઋક્ષ - આના પણ ૧૬ ભંગો કરવા.
દેશ કર્કશ, દેશમૃદુ, દેશો ગુરુકો, દેશો લઘુકો, દેશ શીત, દેશ ઉષ્ણ, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - આના પણ ૧૬ ભંગો કહેવા.
આ બધાં મળીને ૬૪ ભંગો થયા. તેમાં કર્કશ, મૃદુ બંને એકવચનમાં લીધા છે. - - તેમાં કર્કશ એકવચનમાં અને મૃદુ બહુવચનમાં લઈને (બીજા) ૬૪ ભંગો કરવા. - - તેમાં કર્કશ બહુવચનમાં અને મૃદુ એકવચનમાં લઈને (ત્રીજા) ૬૪ ભંગો કરવા. - - તેમાં કર્કશ, મૃદુ બંને બહુવચનમાં લઈને (ચોથા) ૬૪-ભંગો કરવા. - યાવત્ દેશો કર્કશો, દેશો મૃદુઓ, દેશો ગુરુકો, દેશો લઘુકો, દેશો શીતો, દેશો ઉષ્ણો, દેશો સ્નિગ્ધો, દેશો રૂક્ષો આ છેલ્લો ભાંગો જાણવા. - - આ બધાં મળીને અષ્ટ સ્પર્શવાળા કુલ-૨૫૬ ભાંગાઓ થયા.
આ પ્રમાણે આ બાદર પરિણત અનંત પ્રદેશી સ્કંધમાં બધાં સંયોગો મળીને કુલ ૧૨૯૬ ભંગો થયા.
[૭૮૮] ભગવન્! પરમાણુ કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદે છે. તે આ - દ્રવ્ય પરમાણુ, ક્ષેત્ર પરમાણુ, કાળ પરમાણુ, ભાવ પરમાણુ.
ભગવન્! દ્રવ્ય પરમાણુ કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદે – અચ્છેદ્ય, અભેદ્ય, અદગ્ધ, અગ્રાહ્ય. - - ભગવન્! ક્ષેત્ર પરમાણુ કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદે – અનર્દ્ધ, અમધ્ય, અપ્રદેશ, અવિભાજ્ય.
ભગવન્! કાળ પરમાણુની પૃચ્છા. ગૌતમ! ચાર ભેદે છે. તે આ – અવર્ણ, અગંધ, અરસ, અસ્પર્શ. - - ભગવન્! ભાવ પરમાણુ કેટલા ભેદે છે? ચાર ભેદે – વર્ણમંત, ગંધમંત, રસમંત, સ્પર્શ મંત.
ભગવન્! તે એમ જ છે. એમ જ છે યાવત્ વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit