Viyahapannatti 1220
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1220
- Language
- Gujarati
1220
વિવેચન :–૮૦૪
આઓવક્કમણ - આત્મા વડે અર્થાત્ સ્વયં જ આયુષ્યનો ઉપક્રમ તે આત્મોપક્રમ. તેના વડે મરીને નારકો ઉત્પન્ન થાય, જેમ શ્રેણિક. પરોવક્કમેણ - પરકૃત મરણ વડે, જેમ કોણિક. નિરુવક્કમેણ - ઉપક્રમણના અભાવથી. જેમ - કાલશૌરિક. જેથી સોપક્રમાયુષ્ક અને ઈતર પણ તેમાં ઉપજે તેથી ઉત્પાદન, ઉદ્વર્તનાધિકારથી કહે છે – નેરઈએ૦ આદિ.
આઈડ્ઢીએ - ઈશ્વરાદિના પ્રભાવથી નહીં. આયકમ્મુણ - આત્મકૃત કર્મો વડે. - જ્ઞાનાવરણાદિથી આયપ્પઓગેણં - આત્મ વ્યાપારથી. ઉત્પાદાધિકારથી કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit