Viyahapannatti 1294
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1294
- Language
- Gujarati
1294
વિવેચન :–૮૬૨
જેમ પહેલા શતકમાં૦ - ભગવન્! આ જીવો સલેશ્ય, કૃષ્ણલેશ્ય ઈત્યાદિ, ક્યાં સુધી તે કહેવું – ચતુર્વિધ દેવોના૦ આદિ. તે આ રીતે - ભગવન્! આ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવોના અને દેવીના કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લ લેશ્યામાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? પ્રથમ શતકમાં આ સ્વરૂપ કહ્યું છે, તો પણ પ્રસ્તાવથી આવેલ હોવાથી અહીં કહે છે – આ સંસાર સમાપન્ન જીવોનું યોગ અલ્પબહુત્વ કહ્યું. તેના પ્રસ્તાવથી લેશ્યા અલ્પબહુત્વ પ્રકરણ કહ્યું. હવે આ જીવોનું યોગ અલ્પબહુત્વ કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit